મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સાયકલ, સ્પોર્ટ્સ આઇટમો અને ટોયઝ ક્ષેત્રે કાર્યરત ન્યુ વિશાલમાં સેલ્સ સ્ટાફ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને સંપર્ક કરવા જણાવાયુ છે. ● સેલ્સ સ્ટાફ - 10અનુભવી/ બિન અનુભવીન્યુ વિશાલ મહેશ હોટેલ વાળી શેરી,માસૂમ હોસ્પિટલની બાજુમાંશનાળા રોડ, મોરબીમો.9925235208(સંપર્ક કરવાનો તથા મળવાનો સમય : બપોરે 3થી સાંજે 6)