મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત એન્જલ સિરામિક્સ પ્રા.લી.માં માર્કેટિંગની 10 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં પાંચ અનુભવી અને પાંચ ફ્રેશર્સ ઉમેદવારો જોઈએ છે. રસ ધરાવતા ઉમેદવારોએ રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે આવવાનું રહેશે. ● ડોમેસ્ટિક માર્કેટિંગ - 5 (M/F)અનુભવ : 3 વર્ષ / ફ્રેશર્સ● એક્સપોર્ટ માર્કેટિંગ - 5(M/F)અનુભવ : 3 વર્ષ / ફ્રેશર્સએન્જલ સિરામિક્સ પ્રા.લી.જુના ઘુંટુ રોડ, મહેન્દ્રનગર, મોરબીમો.નં.6355025489