મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત વેલોઝા ગ્રેનિટો LLPમાં માર્કેટીંગ માટેની 10 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં અનુભવીને પ્રાથમિકતા અપાશે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.ડોમેસ્ટિક માર્કેટીંગ - 5અનુભવ : 2 વર્ષકોન્ટેકટ : નરેન્દ્ર પટેલમો.નં.9712534561ઓવરસિસ માર્કેટિંગ - 5અનુભવ : 2 વર્ષકોન્ટેકટ : કૃનાલ પટેલમો.નં.9712533336વેલોઝા ગ્રેનિટો LLPખોખરા હનુમાનજી મંદિર સામે,બેલા-ભરતનગર રોડ, મોરબી