મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત SANVIS સિરામિક પ્રા.લિ.માં 10 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ ઉપર મોકલી એપોઈટમેન્ટ લઈને ફેક્ટરીએ રૂબરૂ મળવા આવવાનું રહેશે.ડોમેસ્ટિક માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -10 (મેલ)અભ્યાસ : ગ્રેજ્યુએટ અનુભવ : 3 વર્ષSANVIS સિરામિક પ્રા.લિ.જેતપર રોડ, કેનાલ નજીક, પાવડીયારી માતાજી મંદિર પાસે, જસમતગઢ, મોરબીમો.નં. 7069706900