મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ખ્યાતનામ SANFORD વિટ્રીફાઇડમાં 10 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.● ડોમેસ્ટીક માર્કેટિંગ પર્સન(ફ્રેશર્સ - 2) ( સિનિયર - 4)અનુભવ : 2 વર્ષકોન્ટેક્ટ પર્સન : શૈલેષભાઇમો.નં.9909908710● એક્સપોર્ટ માર્કેટિંગ પર્સન(ફ્રેશર્સ - 2) ( સિનિયર - 2)અનુભવ : 2 વર્ષકોન્ટેક્ટ પર્સન : મયંકભાઈ મો.નં.9909908726SANFORD વિટ્રીફાઇડ8-એ નેશનલ હાઇવે, સરતાનપર, તા.વાંકાનેર