મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : માટેલ નજીક આવેલ રોલેન્સો ગ્રેનિટોમાં વિવિધ 10 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ મેઈલ અથવા વોટ્સએપ કરવા જણાવાયું છે. ● બીલિંગ સ્ટાફ - 3 (M/F) ● પ્લાનિંગ & એડમિનિસ્ટ્રેટિવ - 4 (M/F) ● જનરલ સુપરવાઈઝર - 3 (M) (શિફ્ટિંગ એન્ડ ફિડિંગ) રોલેન્સ ગ્રેનિટો સર્વે નં.197, અમરધામ આશ્રમ સામે, માટેલ ઇમેઇલ : account@rollence.in મો.નં. 9913056784