મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત FACT TRADING CO.માં 10 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુંમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● એકાઉન્ટન્ટ -2● ટેલીકોલર -2● ડિસ્પેચ એક્ઝિક્યુટિવ-3● માર્કેટિંગ એક્ઝિક્યુટિવ (ફિલ્ડ) -3 નોંધ : ફ્રેશર્સ/અનુભવી બન્ને એપ્લાય કરી શકે છેFACT TRADING CO.નેપ્ચ્યુન હાઉસ, વિશાલ ફર્નિચર પાછળ,8એ નેશનલ હાઇવે,ત્રાજપર, મોરબી-2બળદેવસિંહ રાઠોડમો.9925231856(માત્ર રિઝ્યુમ વોટ્સએપ કરવું, બાદમાં કંપની કોલ કરશે)