2 વર્ષનો અનુભવ જરૂરી : 28 જૂને ઇન્ટરવ્યૂ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત વેલેન્ઝા ગ્રેનિટો LLPમાં 10 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં 2 વર્ષનો ઓછામાં ઓછો અનુભવ જરૂરી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.● ડોમેસ્ટિક માર્કેટિંગ - 4 ● એક્સપોર્ટ માર્કેટિંગ - 4● એક્સપોર્ટ ડોક્યુમેન્ટ - 2ઇન્ટરવ્યૂ : 28 જૂનસમય : સવારે 9થી સાંજે 5ડોમેસ્ટિક માટે મો.95127 33933 એક્સપોર્ટ માટે મો. 98799 48474વેલેન્ઝા ગ્રેનિટો LLP વિરાટનગર સામે,મોરબી- જેતપર રોડ, રંગપર તા.મોરબી