મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત CANDY GRANITO LLP માં 10 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુંમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. --------------------------------------● C.T સ્ટોક - 2● બીલિંગ - 2● માર્કેટિંગ - 6--------------------------------------અનુભવ : મિનિમમ 2 વર્ષસેલેરી : અનુભવને આધારે--------------------------------------CANDY ગ્રેનિટો LLPજેતપર રોડ,પાવડીયારી પાસે,શાપર, મોરબીમો. 9033241313મો. 9767822000