મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : કેન્ટોન કેમિકલમાં માર્કેટિંગની 10 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. --------------------------------● સેલ્સ માર્કેટિંગ 10 (M)અનુભવ : 1 વર્ષ (ટાઇલ્સ એડેસીવ, ગ્રાઉટ એન્ડ એપોક્ષી અથવા ટાઇલ્સ ક્ષેત્રના અનુભવીને પ્રથમ પસંદગી) --------------------------------કેન્ટોન કેમિકલ ઓફિસ નં.29, અક્ષર બિઝનેશ સેન્ટર, મેગ્નમ સિરામિકની સામે, રફાળીયા GIDC, તા. મોરબીમો.નં. 90999 86957