મોરબી અપડેટ : મોરબીના વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળમાં શૈક્ષણિક તથા સમાજલક્ષી કાર્ય માટે વિવિધ જગ્યાઓ માટે જાણકાર અને જવાબદાર ઉમેદવારોની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને તાત્કાલિક સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. ● CSC અને Data Entry માટે - 1કમ્પ્યુટરનું સારું જ્ઞાનCSC સંબંધિત કામગીરી તથા Data Entryનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા● સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે Expert - 1 GPSC, UPSC તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અંગે યોગ્ય જ્ઞાનવિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની ક્ષમતાપગાર: લાયકાત અને અનુભવ અનુસાર + ઇન્સેન્ટિવ અલગથીસમય: Full Time / Part Timeખાસ નોંધ: માત્ર પ્રજાપતિ સમાજના ઉમેદવારો માટે📍 વરિયા બોર્ડિંગ, મોરબીદિપકભાઈ મો.9512809512