EA ટુ ડિરેકટર, મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ, ફિઝિયોથેરાપિસ્ટ સહિતની પોસ્ટ ઉપર વેકેન્સી જાહેરમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ઉત્તમ આરોગ્ય સેવાઓ પૂરી પાડતી ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા હોસ્પિટલના વિવિધ વિભાગો માટે લાયકાત ધરાવતા અને ઉત્સાહી સ્ટાફની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હેલ્થકેર ક્ષેત્રે કારકિર્દી બનાવવા અને સારી તકો મેળવવા ઇચ્છતા પ્રોફેશનલ્સ માટે આ એક શાનદાર તક છે. અહીં પ્રોફેશનલ વર્ક એન્વાયરમેન્ટ, ગ્રોથ માટેની શ્રેષ્ઠ તકો, સપોર્ટિવ ટીમ કલ્ચર અને પેશન્ટ-સેન્ટર્ડ હેલ્થકેર સિસ્ટમ પૂરી પાડવામાં આવે છે. ● EA to Directorવિભાગ: Administrationલાયકાત: M.Com/MBAઅનુભવ: 1+ Years ● Physiotherapistવિભાગ: Physiotherapyલાયકાત: BPT/MPTઅનુભવ: 1+ Years● Medical Officerવિભાગ: ICU & Emergencyલાયકાત: MBBS/BHMS/BAMSઅનુભવ: 1+ Years● Nursing Staffવિભાગ: Medicineલાયકાત: ANM/GNM/BSCઅનુભવ: 1+ Yearsસરનામું : ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, મહેશ હોટલની પાછળ, શનાળા રોડ, મોરબીશ્રદ્ધા ભટ્ટીમો.7574877721#Morbi #MorbiJobs #MorbiUpdate #KrishnaHospital #HospitalJobs #MedicalJobs #HealthcareCareers #PhysiotherapistJobs #NursingJobs #MedicalOfficerFrom morbi update