મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત AWIS CERA LLPમાં ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર અને શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● ડોમેસ્ટિક માર્કેટિંગ એક્ઝિક્યુટિવઅનુભવ : ડોમેસ્ટિક સેલ્સ અથવા માર્કેટીંગમાં 6 મહિનાથી 2 વર્ષનો અનુભવ જરૂરીસેલેરી : રૂ.13 હજારથી રૂ.30 હજાર● એકસપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ અનુભવ : એકસપોર્ટ માર્કેટિંગ અથવા ઇન્ટરનેશનલ સેલ્સમાં 6 મહિનાથી 2 વર્ષનો અનુભવ જરૂરીસેલેરી : રૂ.13 હજારથી રૂ.35 હજાર● ક્વોલિટી ચેકીંગ એક્ઝિક્યુટિવ અનુભવ : ક્વોલિટી કંટ્રોલમાં 6 મહિનાનો અનુભવ જરૂરીસેલેરી : અનુભવના આધારે● વિડીયોગ્રાફર, વિડીયો એડિટર અનુભવ : ફ્રેશર્સ પણ આવકાર્યસેલેરી : અનુભવને આધારેAWIS CERA LLPમનીષ વે બ્રિજ પાસે,રામદેવ હોટેલ નજીક, દ્વારકાધીશ શેરી, પીપળી રોડ, મોરબીગૌતમભાઈમો.9099333500