મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત નોબલ વોલ ટાઇલ્સ (સ્પેકટો સિરામિક)માં 7 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ લઇ રૂબરૂ આવવા તથા કોલ કરવા જણાવાયુ છે. ઉમેદવારોને સિરામિક ક્ષેત્રે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ જરૂરી છે. રૂબરૂ મળવા આવવાનો સમય 9:30 થી 11નો રહેશે.● માર્કેટિંગ - 4● લોડિંગ મેનેજર - 2 ● ડિજિટલ ઓપરેટર -1● સિક્યુરિટી ગાર્ડ - 1નોબલ વોલ ટાઇલ્સ(સ્પેકટો સિરામિક)8એ નેશનલ હાઇવે, જૂનો ઘુટુ રોડ, મોરબી-2મો.નં. 98253 94246