મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી નજીક પીપળી ગામ સામે એનક્રેઝ ટાઇલ્સ & બાથવેર કાર્યરત છે. અહીં 5 જેટલી વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોએ પોતાનું રિઝયુમ મેઈલ કરવાનું રહેશે. એક્સપોર્ટ માર્કેટિંગ - 2 (M/F) અનુભવ : ફ્રેશર્સ / 1 વર્ષ ડોમેસ્ટિક માર્કેટિંગ - 2 (M/F) અનુભવ : ફ્રેશર્સ / 1 વર્ષ રિસેપ્સનીસ્ટ - 1 (M/F) અનુભવ : ફ્રેશર્સ/1 વર્ષ ઇમેઇલ : info@ncraze.com મો.નં. : 9099051007