મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં માટેલ રોડ ઉપર કાર્યરત ખ્યાતનામ ઇનવોક ટાઇલ્સમાં 32 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામા આવી છે. જેના માટે સિરામિક ક્ષેત્રે 2થી 3 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ મોકલવા જણાવાયું છે. ● એક્સપોર્ટ એક્ઝિક્યુટિવ - 3 ● સિનિયર સેલ્સ એક્ઝિક્યુટિવ - 6 ● સેલ્સ કો-ઓર્ડીનેટર - 4 ● શિફ્ટ ઇન ચાર્જ/પ્લાન્ટ સુપરવાઈઝર - 4 ● બીલિંગ & ડીસ્પેચ ડિપાર્ટમેન્ટ- 3 ● ક્વોલિટી કંટ્રોલ સુપરવાઈઝર- 4 ● પેકીંગ સુપરવાઈઝર- 8 ઇનવોક ટાઇલ્સ ગ્રીનરે ગ્રેનિટો પ્રા.લી. જીપીએસસી ગેસ સ્ટેશન સામે, માટેલ રોડ, મોરબી ઇમેઇલ : info@invoketiles.com મો.નં. 9537537510 મો.નં.9033007153