મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ઇન્ટરનેશનલ બ્રાન્ડ અમેરિકન ટુરિસ્ટરના શો-રૂમમાં 2 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારોને શો-રૂમનો સંપર્ક કરવા જણાવાયુ છે.● સેલ્સમેન -2 (M/F)અભ્યાસ : 12 પાસઅનુભવ : 1 વર્ષ ( રિટેઇલ સ્ટોર)સ્કિલ : બેઝિક કોમ્પ્યુટરસેલેરી : 10થી 12 હજાર + ઇન્સેન્ટીવઅમેરિકન ટુરિસ્ટર સ્ટાર આર્કેડ, સ્કાય મોલ સામે,શનાળા રોડ, મોરબીમો.નં.9687200005