ખ્યાતનામ સિરામિક કંપનીમાં કારકિર્દી ઘડવાની સુવર્ણ તક મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ મઝીની ટાઇલ્સ એલએલપી દ્વારા વેકેન્સી જાહેર કરવામાં આવી છે. જેમાં વિવિધ 18 જગ્યાઓ માટે નોકરી ઇચ્છુંકો પાસેથી રિઝ્યુમ મંગાવવામાં આવ્યા છે. તો શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની આ સુવર્ણ તકને ચૂકવા જેવી નથી. મોરબી નજીક લાલપર કેનાલ રોડ ઉપર રેઇન્બો લેમીનેટ્સ, હોલિસ વિટ્રીફાઇડ પાછળ કાર્યરત છે. કંપની દ્વારા ખાસ વેકેન્સી બહાર પાડવામાં આવી છે. જેમાં નીચે મુજબની જગ્યા માટે ભરતી કરવામાં આવનાર છે. લોડિંગ માસ્તર- 2 સિફટિંગ માસ્તર- 4 પેકીંગ માસ્તર - 4 પ્રોડક્શન કો-ઓર્ડીનેટ- 1 સેલ્સ કો-ઓર્ડીનેટ- 2 આ જગ્યા માટે જીવીટી અથવા પીજીવીટી પ્લાન્ટનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ જરૂરી છે. વધુ વિગત માટે હર્ષ જેઠલોજા મો.નં. 9909734563 અથવા રવિ સેરશિયા મો.નં. 9909734565નો સંપર્ક કરવા જણાવાયું છે. આ ઉપરાંત નીચેની જગ્યા માટે ભરતી જાહેર કરાય છે. માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -2 એક્સપોર્ટ સેલ્સ રિપ્રેઝન્ટેટિવ -2 એક્સપોર્ટ ડોક્યુમેન્ટેશન એન્ડ ઓર્ડર મેનેજમેન્ટ -1 જેના માટે ધર્મેન્દ્રભાઈ મો.નં. 99098 99911નો સંપર્ક કરવા જણાવાયું છે.