મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : K.B. કોર્પોરેશનમાં 11 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને ઓફિસે તા.13 અને 14 એપ્રિલે સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધીમાં રૂબરૂ આવવાનું રહેશે. ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ જરૂરી છે. ● એકાઉન્ટન્ટ - 1● કોમ્પ્યુટર ઓપરેટર - 2● ફિલ્ડ વર્ક / કલેક્શન બોય - 1● ટ્રાન્સપોર્ટ કોઓર્ડિનેટર - 1● માર્કેટિંગ પર્સન LPG સિલિન્ડર નોન ડોમેસ્ટિક / ઇન્ડસ્ટ્રીયલ સિલિન્ડર માટે -2● રિસેપ્શન પર્સન - 1● પેટ્રોકેમિકલ સેલ્સ/માર્કેટિંગ પર્સન - 2● ઓફીસ પીયૂન - 1ઇન્ટરવ્યુ એડ્રેસઓફીસ નંબર 504,ઇડન સિરામિક સિટી,ઓનેસ્ટ હોટલ સામે, 8A નેશનલ હાઇવે, લાલપર, મોરબી મો.નં. 63598 49488ઇમેઇલ : kbcorporation12@Gmail.com