મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રતિષ્ઠિત રાધે જવેલર્સમાં 14 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ સોમવારથી શનિવાર સાંજે 4થી 6 રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવા માટે આવવાનું રહેશે. ● કોમ્પ્યુટર ઓપરેટર - 3 પગાર : 15000- 25000● માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -1 પગાર : 15000- 20000● સેલ્સ ગર્લ્સ -4 પગાર : 8500- 12000● સેલ્સ મેન - 4પગાર : 15000- 20000● ઓફિસ બોય - 2 પગાર : 8500- 12000એડ્રેસ : સોની બજાર લાઈન, નહેરૂ ગેઇટ અંદર, મોરબીમો.નં. 8160883317મો.નં. 9879806200