મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : લાલપર પાસે કાર્યરત Orbit cera tiles Pvt. Ltd.માં માર્કેટિંગની 4 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવારોએ રિઝ્યુમ સાથે તા.10 માર્ચ પહેલા ફેકટરીએ રૂબરૂ આવવાનું રહેશે.●આઉટડોર સેલ્સ એક્ઝિક્યુટિવ -4અનુભવ : 2થી 3 વર્ષAddress:ઓરબીટ સિરા ટાઇલ્સ પ્રા.લી.નેશનલ હાઇવે 8એ,Pgvcl સબ સ્ટેશન સામે,લાલપર, મોરબીમો.નં. 9825054181