મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત OM CERA TILES LLPમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવની 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.● એકસપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ - 6- ફ્રેશર -3 (ફિમેલ)- સિરામિકમાં એકસપોર્ટનો 1 વર્ષનો અનુભવ -2 (ફિમેલ)- સિરામિકમાં એકસપોર્ટનો 2 વર્ષનો અનુભવ -1 (ફિમેલ)એડ્રેસ : ચોથો માળ, ગંગા પ્લાઝા, શ્રી એસ્ટેટ, 412, પીપળી રોડ, મોરબીમો.નં.9909917755