મોરબી : મોરબીની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા નિર્મલ વિદ્યાલયમાં વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારો અરજી બંધ કવરમા સંસ્થાના સરનામે પોસ્ટથી મોકલી શકશે.અરજી પર સ્પષ્ટ વંચાય તેમ ક્યાં વિભાગ અને વિષય માટે અરજી કરી તે અચૂક લખવું. અનુભવની વિગતમાં જે તે સંસ્થાઓના નામ અને વર્ષ ખાસ લખવા. રૂબરૂ આવનારે ગ્રાઉન્ડફ્લોર પર પ્રાથમિક વિભાગની ઓફિસ અરજી આપવી. આ ઉપરાંત રિઝયુમની પી.ડી.એફ. મો.નં.7990814772 ઉપર વોટ્સએપ પણ કરી શકાશે. જરૂરીયાત અને યોગ્યતા મુજબ ફોન કરી મુલાકાત માટે બોલાવવામાં આવશે. શિશુ વિભાગ લાયકાત : Pre-P.T.C/P.T.C/ગ્રેજ્યુએટ + 1 વર્ષ અનુભવ પ્રાથમિક વિભાગ લાયકાત : PTC/B.Ed/ ગ્રેજ્યુએટ માધ્યમિક વિભાગ લાયકાત : B.Ed./M.Ed. + ગ્રેજ્યુએટ ઉચ્ચ માધ્યમિક ( સાયન્સ, કોમર્સ)વિભાગ લાયકાત : B.Ed./M.Ed. + ગ્રેજ્યુએટ ઓફિસ સ્ટાફ ઓફિસ કામનો અનુભવ તથા અંગ્રેજી, ગુજરાતી ટાઈપીંગના જાણકાર કમ્પ્યુટર લેબ લાયકાત : BCA / M.C.A. / B.Sc. (IT) પટ્ટાવાળા અને સિક્યુરિટી સ્ટાફ લાયકાત : ઓછામાં ઓછું ધો.4 પાસ સરનામુ નિર્મલ વિદ્યાલય શિવપાર્ક સોસાયટી, સુભાષનગર સામે, કેનાલ રોડ, મોરબી