મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની નામાંકિત એક્સપોર્ટ કંપનીમાં એક્સપોર્ટ માર્કેટિંગ માટે મેલ તથા ફિમેલ સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવાનું રહેશે.એક્સપોર્ટ માર્કેટિંગ (2 મેલ- 2 ફિમેલ)અનુભવી તથા બિનઅનુભવીઇંગ્લિશ ભાષા, કોમ્પ્યુટર, ઇ-મેઇલ, એક્સેલ, સોશ્યલ મીડિયા માર્કેટિંગનું જ્ઞાન જરૂરી સુવિધા : આકર્ષક પગાર, બપોરે લંચ, રવિવારે રજા મળશે NCRAZE TILES AND BATHWARE જુનું પીપળી ગામ, પીપળી- જેતપર રોડ, મોરબી મો.નં. 84691 77007 (નોંધ : રિઝ્યુમ વોટ્સએપ કરવુ , રિઝ્યુમ જોયા પછી ઇન્વરવ્યૂનો સમય વોટ્સએપ પર આપવામાં આવશે)