મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં આવેલી નામાંકિત અભિનવ સ્કૂલ (પ્રિ-પ્રાયમરીથી ધો.૧૨) દ્વારા આગામી જૂન ૨૦૨૬થી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષ માટે શિક્ષકો તેમજ અન્ય સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. મોરબીની શ્રેષ્ઠ સ્કૂલમાં કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.-----------------------------------------શૈક્ષણિક વિભાગ● વિભાગ : બાલવાટીકાશૈક્ષણિક લાયકાત : ગ્રેજ્યુએટ/P.T.C.પાળી : સવાર પાળી● વિભાગ : પ્રાથમિક વિભાગવિષય : તમામ વિષયોશૈક્ષણિક લાયકાત : P.T.C./B.A., B.Ed./B.Sc., B.Ed./B.Com., B.Ed./B.C.A., B.Ed.પાળી : બંને પાળી● વિભાગ : માધ્યમિક વિભાગવિષય : સામાજિક વિજ્ઞાનશૈક્ષણિક લાયકાત : B.A./M.A., B.Ed.પાળી : બંને પાળી ● વિભાગ : માધ્યમિક વિભાગવિષય : અંગ્રેજીશૈક્ષણિક લાયકાત : B.A./M.A., B.Ed.પાળી : બપોર પાળી ● વિભાગ : માધ્યમિક વિભાગવિષય : સંસ્કૃતશૈક્ષણિક લાયકાત : B.A./M.A., B.Ed.પાળી : સવાર પાળી● વિભાગ : માધ્યમિક વિભાગવિષય : ગુજરાતીશૈક્ષણિક લાયકાત : B.A./M.A., B.Ed.પાળી : સવાર પાળી● વિભાગ : પ્રા. & મા. વિભાગવિષય : P.T. ટીચરશૈક્ષણિક લાયકાત : B.P.Ed.પાળી : બંને પાળી● વિભાગ : પ્રા. & મા. વિભાગવિષય : કોમ્પ્યુટર ટીચરશૈક્ષણિક લાયકાત : B.C.A.પાળી : સવાર પાળી● વિભાગ : પ્રાથમિક વિભાગવિષય : કો-ઓર્ડીનેટરશૈક્ષણિક લાયકાત : શૈક્ષણિક નિરીક્ષકનો અનુભવપાળી : બંને પાળી ● વિભાગ : પ્રા. & મા. વિભાગવિષય : કોમ્પ્યુટર ઓપરેટરશૈક્ષણિક લાયકાત : ગુજરાતી ટાઈપીંગ, ડિઝાઈનીંગપાળી : બંને પાળી● વિભાગ : ઉચ્ચતર મા. વિભાગવિષય : આંકડાશાસ્ત્ર & થિયરી વિષયોશૈક્ષણિક લાયકાત : M.Com, B.Ed.પાળી : સવાર પાળી----------------------------------------- બિન-શૈક્ષણિક વિભાગ● ડાન્સ ટીચર, ડ્રોઈંગ ટીચર, રીસેપ્શનિસ્ટ, આયાબેન, સિક્યુરીટી, બસ/વેન ડ્રાઈવર.-----------------------------------------નોંધ : અનુભવી ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.ઉમેદવારે અરજી સાથે શાળાએ રૂબરૂ મળવાનો સમય સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ તથા બપોરે ૩:૦૦ થી ૫:૦૦ વાગ્યા સુધી અથવા વોટ્સએપમાં મોકલવાની રહેશે.વોટ્સએપ નં:9879116485સરનામું: અભિનવ સ્કૂલ, રોહન પાર્ક, પ્રમુખસ્વામી સોસાયટી પાછળ, નાની કેનાલ, પંચાસર રોડ, મોરબીસંપર્ક નંબરમો.9904577877મો.9904677877