મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : આબુ રોડ ખાતે કાર્યરત સિરામિકના લાર્જેસ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર અને વિશેષ સુવિધાઓ સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયુ છે.● એન્જીનીયર (બી.ટેક/ડિપ્લોમા, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, સિરામિક)● ઓપરેટર -અનુભવી(CNC, કિલન, ગ્લેઝિંગ, કમ્પોઝીટ)● લેબર અભ્યાસ : ધો. 5થી લઈ 12 (ITI)● સિક્યુરિટી ગાર્ડ અનુભવી તથા બિન અનુભવીઅભ્યાસ : 10 પાસ એડ્રેસ : આબુ રોડ, જી.સિરોહી, રાજસ્થાનમો.9929139637મો.9509900982ઇમેઈલ : anish.udr@gmail.com