મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વાંકાનેરની ખ્યાતનામ ટેક્ષ કન્સલ્ટન્ટ ફર્મ એવી M.S. મલકાણી એન્ડ કંપનીમાં ઇન્કમટેક્ષ રિટર્ન ફાઇલિંગ કરી શકે તેવી વ્યક્તિ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે. ◆ ઇન્કમટેક્ષ રિટર્ન સ્ટાફ - 1( M/F) અભ્યાસ : CA/ ઇન્ટર CA/ ગ્રેજ્યુએટ અનુભવ : 1 વર્ષ M.S. મલકાણી એન્ડ કંપની 8-9-10, પહેલો માળ, બારમાટીક કોમ્પલેક્ષ, હનુમાન શેરી, મેઈન બજાર, વાંકાનેર મો.નં. 9173088068