ખ્યાતનામ સિરામિક કંપનીમાં કારકિર્દી ઘડવાની સુવર્ણ તક : 2 ઓક્ટોબરે ઇન્ટરવ્યૂ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ LEPONO PORCELANO LLP(GVT/PGVT) દ્વારા વેકેન્સી જાહેર કરવામાં આવી છે. જેમાં વિવિધ 10 જગ્યાઓ માટે નોકરી ઇચ્છુંકો પાસેથી રિઝ્યુમ મંગાવવામાં આવ્યા છે. મોરબીના જેતપર- પીપળી રોડ પર જસમતગઢ પાસે LEPONO PORCELANO LLP કાર્યરત છે. જે GVT/PGVT ટાઇલ્સનું ઉત્પાદન કરે છે. કંપની દ્વારા ખાસ વેકેન્સી બહાર પાડવામાં આવી છે. જેમાં નીચે મુજબની જગ્યા માટે ભરતી કરવામાં આવનાર છે. ઇન્ટરવ્યુ માટે આવનાર ઉમેદવારે રિઝ્યુમ સાથે 2 ઓક્ટોબરના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ સુધીમાં આવવાનું રહેશે. વધુ વિગત માટે મો.નં.9925933334 નો સંપર્ક કરવાનો રહેશે. ● એક્સપોર્ટ માર્કેટિંગ -4 (મેલ/ફિમેલ) 2+ વર્ષનો અનુભવ ● ડોમેસ્ટિક માર્કેટિંગ-4 (મેલ/ફિમેલ) 2+ વર્ષનો અનુભવ ● પેમેન્ટ કલેક્શન -2 (ફિમેલ) 2+ વર્ષનો અનુભવ એડ્રેસ:- Lepono Porcelano LLP(GVT/PGVT) સર્વે નં.500, 501/પૈ.2, જેતપર-પીપળી રોડ, જસમતગઢ, મોરબી.