મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) ; મોરબીમાં કાર્યરત LANCOSA CERAMIC LLPમાં સેલ્સ મેનેજરની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● સેલ્સ મેનેજર ( ડોમેસ્ટિક માર્કેટ) - 1 અનુભવ : સિરામિક ક્ષેત્રે મિનિમમ 5 વર્ષજવાબદારી : ડોમેસ્ટિક સેલ્સ, ડિલર નેટવર્ક, ક્લાયન્ટ કોર્ડીંનેશન, સેલ્સ ટાર્ગેટ સ્કીલ : સ્ટ્રોંગ માર્કેટ નોલેજ, ગુડ કોમ્યુનિકેશન, એબીલીટી મેનેજ ક્લાયન્ટ, જરૂર પડ્યે ટ્રાવેલિંગ LANCOSA CERAMICસર્વે નં.194, જેતપર રોડ,સેવન સેરા મોલ પાછળ, બેલા-રંગપર, તા.મોરબીમો.9512180788