મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ખ્યાતનામ મોબાઈલ એસેસરીઝ શો- રૂમ ટફનવાલામાં લેડીઝ અને જેન્ટ્સ સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. મોબાઇલ લાઈનના અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે. સેલેરી રૂ.20થી 25 હજાર આપવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.ટફનવાલાગાંધી ચોક, શનાળા રોડ, મોરબી9726049233