મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ઇન્ડિયન ઓશિયન ઇનકોર્પોરેશનમાં 3 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ---------------------------------------------એકાઉન્ટ એક્ઝિક્યુટિવ- 1અનુભવ : મિરેકલ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં મિનિમમ 1 વર્ષઇમેઇલ્સ અને માઈક્રોસોફ્ટ ઓફિસનું બેઝિક નોલેજ---------------------------------------------ફ્રેઈટ સેલ્સ એક્ઝિક્યુટિવ -1અનુભવ : સેલ્સમાં મિનિમમ 1 વર્ષનો અનુભવઇમેઇલ્સ અને માઈક્રોસોફ્ટ ઓફિસનું બેઝિક નોલેજ---------------------------------------------સીએસ & ડોક્યુમેન્ટેશન એક્ઝિક્યુટિવ -1 અનુભવ : મિનિમમ 1 વર્ષનો અનુભવઇમેઇલ્સ અને માઈક્રોસોફ્ટ ઓફિસનું બેઝિક નોલેજ---------------------------------------------નોંધ : શિપિંગ, લોજીસ્ટિક, ક્લિયરિંગ એજન્ટ અથવા એકસપોર્ટ ફર્મ ના કૅન્ડિડેટ પ્રાયોરિટી આપવામાં આવશે.---------------------------------------------બેનિફિટ : ● દર શનિવારે અડધો દિવસની રજા, રવિવારે રજા● દર મહિને તા.1થી 5 વચ્ચે સેલેરી---------------------------------------------ઈશાન બિઝનેસ સેન્ટર, 304 ત્રીજો માળ,8-એ, નેશનલ હાઇવે, ઈશાન સિરામિક ઝોન પાછળ,લાલપર, મોરબી-2---------------------------------------------યશરાજસિંહ મો.નં. 85119 33733YASH@indianoceanincorp.com---------------------------------------------શન્ની પનારામો.નં. 84606 33733