મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી અને રાજકોટ (સોખડા) માં Flipkart માં નોકરીની સુવર્ણ તક આવી છે. 'વાન ડિલિવરી બોય' અને 'લોડર'ની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયું છે. ● વાન ડિલિવરી બોય: ઇન હેન્ડ સેલરી: 14000પીએફ (PF): 2000એટેન્ડન્સ બોનસ: 2000● લોડરવેરહાઉસમાં લોડિંગ અને અનલોડિંગનું કામ.સેલરી: 12000પીએફ (PF): 2000એટેન્ડન્સ બોનસ: 2000કંપની તરફથી મળતા વધારાના ફાયદા (Benefits)કંપની દ્વારા કર્મચારીઓને પીએફ બેનિફિટ (2000) અને એટેન્ડન્સ બોનસ (2000) ની સાથે સાથે જોબ સિક્યુરિટી અને સ્ટેબિલિટી (નોકરીની સુરક્ષા અને સ્થિરતા) પૂરી પાડવામાં આવે છે. ઉપરાંત, ઉમેદવારોને Flipkart જેવી મોટી કંપની સાથે કરિયર ગ્રોથ કરવાની પણ ઉત્તમ તક મળે છે.જયદીપમો.9512849034પ્રિન્સ મો.9140346875વિજયમો.9924536740