ખ્યાતનામ સિરામિક કંપનીમાં કારકિર્દી ઘડવાની સુવર્ણ તક મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ GRESART સિરામિકા દ્વારા વેકેન્સી જાહેર કરવામાં આવી છે. જેમાં વિવિધ 9 જગ્યાઓ માટે નોકરી ઇચ્છુંકો પાસેથી રિઝ્યુમ મંગાવવામાં આવ્યા છે. મોરબીના ગૂંગણ ગામ નજીક 8-એ કંડલા નેશનલ હાઇવે પર સર્વે નં.341માં GRESART સિરામિકા કાર્યરત છે. કંપની દ્વારા ખાસ વેકેન્સી બહાર પાડવામાં આવી છે. જેમાં નીચે મુજબની જગ્યા માટે ભરતી કરવામાં આવનાર છે. ઇન્ટરવ્યૂ આપવા આવનાર ઉમેદવારે રિઝ્યુમ સાથે રાખવાનું રહેશે. વધુ વિગત માટે મો.નં. 9586022224નો સંપર્ક કરવાનો રહેશે. ● ડોમેસ્ટિક ટેલિકોલર -2 ( ફિમેલ) અનુભવ : 1/2 વર્ષ ● સેલ કો-ઓર્ડીનેટર -1 ( મેલ/ફિમેલ) અનુભવ : 1/2 વર્ષ ● રિસેપ્શનિસ્ટ -2 (ફિમેલ) અનુભવ : 1/2 વર્ષ ● બીલિંગ -2 ( મેલ) અનુભવ : 1/2 વર્ષ ● એક્સપોર્ટ માર્કેટિંગ -2 ( મેલ) અનુભવ : 3/5 વર્ષ