મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ગ્લેમસ્ટોન સિરામિકમાં 13 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. અહીંથી 600×1200, 800×1600, 1200×1800, 9mm/15mm, 800×2400, 800×3000, 800×3200, 1200×2400 સાઈઝનું કામ કરવામાં આવે છે. આ સાઈઝના અનુભવી સ્ટાફને રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.● માર્કેટિંગ એક્ઝિક્યુટિવ - 8 (M/F)અનુભવ : 1થી 2 વર્ષ● સેલ્સ કો-ઓર્ડિનેટર - 2 (M/F)અનુભવ : 1થી 2 વર્ષ● કલેક્શન - 1 (M/F)અનુભવ : 1થી 2 વર્ષ● બીલિંગ - 1 (M/F)અનુભવ : 1થી 2 વર્ષ● ઓફિસ બોય -1 ( M)અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સગ્લેમસ્ટોન સિરામિકઓફિસ નં.114 ઓરેવા લેન્ડમાર્ક,ત્રાજપર ચોકડી, 8-એ નેશનલ હાઇવે મોરબી - 2કેવલ પટેલમો.નં. 84013 75050