મોરબી 1 અને 2 વિસ્તાર માટે ડિલિવરીબોયની ભરતી જાહેર, કમાઓ પ્રતિ પાર્સલ રૂ.12 થી 16 અથવા પગાર રૂ.16000થી 18000મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઓનલાઇન શોપિંગ એપ્લિકેશન કંપની ફ્લિપકાર્ટને મોરબીમાં ડોર ટુ ડોર ડીલેવરી માટે ડીલેવરી મેન રિક્વાયરમેન્ટ છે, જેમાં આકર્ષક પગારની ઓફર કરવામાં આવી છે.મોરબી ઓફિસ દ્વારા ડિલિવરીમેન માટે રૂપિયા 18 હજાર પગાર તેમજ પાર્સલ મુજબ ડીલેવરી કરવા ઇચ્છુક ડિલિવરીમેન માટે પ્રતિ પાર્સલ 12 થી 16રૂપિયા ચાર્જ ઓફર કરવામાં આવ્યો છેમહેન્દ્ર નગર (મોરબી) ઓફિસ દ્વારા ડિલિવરીમેન માટે રૂપિયા 18 હજાર પગાર ઉપરાંત પેટ્રોલ એલાઉન્સ તેમજ પાર્સલ મુજબ ડીલેવરી કરવા ઇચ્છુક ડિલિવરીમેન માટે પ્રતિ પાર્સલ 12 થી 16 રૂપિયા ચાર્જ ઓફર કરવામાં આવ્યો છે.એડ્રેસ : ક્રિષ્ના મેરેજ હોલની નીચે, વાવડી ચોકડી પાસે, બાયપાસ રોડ, મોરબીમો.નં.9106693086