મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના લાલપર પાસે 8એ નેશનલ હાઇવે પર 132 કેવીએ સબ સ્ટેશન સામે ડેલ્ટા ટાઇલ્સ લિમિટેડ કાર્યરત છે. જ્યાં સેલ્સ મેનેજરની 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુકોએ પોતાનું રિઝયુમ મેઈલ કરવાનું રહેશે. એક્સપોર્ટ સેલ્સ મેનેજર - 2 અનુભવ : 4 વર્ષ ડોમેસ્ટિક સેલ્સ મેનેજર -4 અનુભવ : 3 વર્ષ ઇમેઇલ: info@geogres.in મો.નં. 9825604213