મહિને 25,000 થી 30,000 રૂપિયા કમાવવાની શાનદાર તક, ફ્લેક્સિબલ સમય અને અનેક ફાયદાઓમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે એક શાનદાર તક આવી ગઈ છે. લોજિસ્ટિક્સ ક્ષેત્રની અગ્રણી કંપની DELHIVERY દ્વારા મોરબીમાં ડિલિવરી પાર્ટનર (ડિલિવરી બોય) માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે યુવાનો સારી કમાણી કરવા માંગે છે તેમના માટે આ એક ઉત્તમ તક છે.આ નોકરીમાં મુખ્યત્વે પિકઅપ અને ડિલિવરી (FM/LM) સંબંધિત કામગીરી કરવાની રહેશે. કંપની દ્વારા ઉમેદવારોને કામ માટે એકદમ સુરક્ષિત વાતાવરણ અને ભવિષ્યમાં વિકાસની ઉજ્જવળ તકો પૂરી પાડવામાં આવે છે.● નોકરીનું સ્થળ: મોરબી સરદારનગર અને મોરબી મહેન્દ્રનગર 1● અપેક્ષિત કમાણી: દર મહિને 25,000 થી 30,000 રૂપિયા● સમય: ફ્લેક્સિબલ સમય (તમારી અનુકૂળતા મુજબ કામ કરવાની છૂટ) નોકરીમાં જોડાવા અને વધુ માહિતી માટે નીચે આપેલા પ્રતિનિધિઓનો સીધો સંપર્ક કરો:હર્ષદીપસિંહ ખેરમો.8200223007જીતેન્દ્ર સિંહમો.9636723511મુકેશ મેવામો.8141949669