મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ એપલ ENT હોસ્પિટલમાં બે જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને ડો. અલ્કેશ પટેલ મો.નં. 98258 29587ને પોતાનું રિઝયુમ વોટ્સએપ કરવા જણાવાયું છે. ઈએનટી ઓપરેશન સ્ટાફ - 1 (M/F) ક્વોલિફિકેશન : GNM/ Bsc નર્સિંગ (સ્પેશિયલી વર્ક ઈન ENT OT) કોમ્પ્યુટર ઓપરેટર -1 (M/F) અનુભવ : મેડિકલ ફિલ્ડ સ્કિલ : અંગ્રેજી, વીડિયો એડિટિંગની પ્રાથમિક સમજ