મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની A to Z Civil Engineering Consultancyમાં કાયમ માટે સિવિલ એન્જિનિયરની તાત્કાલિક જરૂરિયાત છે. કામગીરીનું સ્થળ મોરબી રહેશે. જેમા સિવિલ કામના રોડ/બ્રીજ/બિલ્ડીંગ કંસ્ટ્રક્શનના સાઈટ વર્ક અને ડ્રોઈંગ્સના જાણકાર ઉમેદવારોને આકર્ષક પગાર સાથે કારકિર્દી ઘડવા પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા અથવા સંપર્ક કરવા જણાવાયું છે.● સિવિલ એન્જિનિયર -2 (ઓફિસ વર્ક)( ખાસ સિવિલ એન્જીનિયર સોફ્ટવેર અનૂભવી)અભ્યાસ : બી.ઈ.સિવિલ એન્જીનિયરીંગ અનુભવ : રોડ/બ્રીજ/બીલ્ડીંગ વર્કનો 2 વર્ષનો અનુભવઅભ્યાસ : ડીપ્લોમા સિવિલ એન્જીનિયરીંગઅનુભવ : રોડ/બ્રીજ/બીલ્ડીંગ વર્કનો 4 વર્ષનો અનુભવ● સિવિલ એન્જીનિયર- 2 (સાઇટ માટે)(કન્સ્ટ્રક્શન વર્કના અનૂભવી)અભ્યાસ : બી.ઈ.સિવિલ એન્જીનિયરીંગ અનુભવ : રોડ/બ્રીજ/બિલ્ડીંગ વર્કનો 1 વર્ષનો અનુભવ અભ્યાસ : ડીપ્લોમા એન્જીનિયરીંગઅનુભવ : રોડ/બ્રીજ વર્કનો 2 વર્ષનો અનુભવ● ઓફિસ બોય : 1(ઓફિસને લગત નાના-મોટા કામો માટે)પગાર ધોરણ લાયકાત મુજબએ ટુ ઝેડ સિવિલ એન્જિનિયરિંગ કન્સલ્ટન્સી,ઉમા કોમ્પ્લેક્સ રેવા ટાઉનશીપની બાજુમાંશનાળા રોડ, મોરબીમો.નં.9904383811 મો.નં.9904198012