રૂ. 10 હજારથી લઈને 25 હજાર પગાર + પેટ્રોલ ખર્ચ + ઇનસેટીવ + મેડિકલ બેનિફિટ : પાર્સલ ઉપર કામ કરવા ઇચ્છુક પણ એપ્લાય કરી શકશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : નોકરી ઇચ્છુક લોકો માટે મોટી ખુશખબર છે. જેમાં એક કંપનીને મોરબીમાં 50 જેટલા ડિલિવરીબોયની જરૂર હોય તેઓની ભરતી શરૂ કરવામાં આવી છે. આ ભરતી માટે નોકરી ઇચ્છુક ઉમેદવારોએ પ્રથમ ટેલિફોનિક સંપર્ક કરવાનો રહેશે. ત્યારબાદ તેમનું ઈન્ટરવ્યુ લેવામાં આવશે. એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની શોપિંગ સાઇટના પાર્સલ ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ કરતી કંપનીને મોરબીમાં 50 જેટલા કર્મચારીઓની જરૂરિયાત છે. ડિલિવરી બોયને રૂ. 10 હજારથી લઈને 25 હજાર જેટલા માસિક વેતન તેમજ દર અઠવાડિયે પેટ્રોલ ખર્ચ સાથે ઇનસેટીવ અને મેડિકલ બેનિફિટ આપવામાં આવશે. નોકરી ઇચ્છુક ઉમેદવાર પાસે ટુ વહીલર હોવું જરૂરી છે. નોકરીનો સમય સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. આ ભરતી પ્રક્રિયા તદ્દન નિઃશુલ્ક છે. જેમાં ઉમેદવારે ક્યાંય પણ એક રૂપિયો ખર્ચવો પડશે નહિ. રસ ધરાવતા નોકરી ઇચ્છુક લોકોને સાગરભાઈ મો.નં. 9081467357 તથા માધુરીબેન મો.નં. 7211101318 નો સંપર્ક કરવા વસંતભાઈ પાટીલની યાદીમાં જણાવાયું છે. SALARY STRUCTURE (MOBILE + PETROL) SR NODA SALARY P.M 800 TO 900 DELIVERY P.M10000 901 TO 1000 DELIVERY P.M11000 1001 TO 1100 DELIVERY P.M12000 1101 TO 1200 DELIVERY P.M13000 1201 TO 1300 DELVIERY P.M14000 1301 TO 15000 DELIVERY P.M16000 1501 TO 2000 DELIVERY P.M19000 2001 < ABOVE25000 VAN INCENTIVE INCENTIVE 91500 < ABOVE DELIVERY P.M2000