સિરામિક ક્ષેત્રની હરીફાઈ વચ્ચે કિંમત અત્યંત મહત્વનું પાસું, કોસ્ટ ઘટાડવા અને ગુણવત્તા વધારવા દરેક મેન્યુફેક્ચરિંગ યુનિટ પ્રયત્ન કરે છે, ત્યારે ઓપેક સિરામિક તેમના માટે આશાનું કિરણ સમાનમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિરામિક ઉદ્યોગોની પ્રથમ પસંદ બનેલ ગ્લોબલ બ્રાન્ડ ઓપેક સિરામિક્સનું એક્સપોર્ટ ક્વોલિટી ઝીરકોનીયમ ટાઇલ્સને માત્ર ગુણવત્તા જ નથી આપતું, પણ વોલ્યુમ ડિસ્કાઉન્ટ આપી સાથોસાથ તેની કોસ્ટને પણ નીચી લઈ જવામાં મદદરૂપ બને છે. 1994માં શરૂ થયેલા ઓપેક સિરામિક્સે ઉદ્યોગોની જરૂરિયાતને પ્રાધાન્ય આપી આજે સિરામિક ઉદ્યોગોના ડોમેસ્ટિક જ નહીં પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સફળતા મેળવી છે. ખાસ કરીને ઓપેક સિરામિક્સ ઊંચી ઉડાન ભરી રહેલા મોરબીના સિરામિક ઉદ્યોગોની પહેલી પસંદ બની ગયું છે. હજુ જો આ બન્ને ઉદ્યોગનો સમન્વય ચાલતો રહેશે તો સિરામિક ઉદ્યોગને વિશ્વમાં નંબર વન બનાવવામાં ઓપેક સિરામિક પણ શક્ય તેટલા પ્રયાસો કરશે. ઓપેક સિરામિક્સ કોઈ પણ ઉદ્યોગોને કે કોઈ નિકાસકારને ઝીરકોનીયમ પ્રોડક્ડના એક્સપોર્ટ માટે આવકારે છે. જેનું આકર્ષક કમિશન પણ આપવામાં આવશે. ઓપેક સિરામિક ગ્રેડ ઝિર્કોનિયમ સિલિકેટ મિલ્ડ અને માઇક્રોનાઇઝ્ડ ઓપેસિફાયર અને ફ્લોર્સના સૌથી મોટા ઉત્પાદકોમાંનું એક છે. તો એક્સપોર્ટ ક્ષેત્રમાં ગ્રહકને લગતું માત્ર સજેશન આપી કોઈ પણ વ્યક્તિ કમિશન મેળવી શકે છે.“EXPORT QUALITY ZIRCONIUM SILICATe - OPACIfier”ઓપેક્સ સિરામિક્સની પ્રોડક્ટ● ઝીરકોનીયમ પત્તા(52%) (ZIRCON Patta)● ઝીરકોનીયમ ફ્લોર 325 મેશ (ZIRCON FLOUR)● ઝીરકોનીયમ શ્વેત પી (Shwet