બીજી મસમોટી બ્રાન્ડને છોડી ઓપેકનું ઝીરકોનીયમ વાપરવાનું શરૂ કરો, ક્વોલિટી પણ બેસ્ટ અને પ્રાઈઝ તેનાથી પણ બેસ્ટ : 16 થી 64 ટકાની શ્રેણી સાથે ઝીરકોનીયમની અનેક વેરાયટી : ઉદ્યોગની જરૂરિયાત મુજબ પણ ઝીરકોનીયમ કસ્ટમાઇઝ કરી અપાશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિરામિક ઉદ્યોગો ઓપેકનું ઝીરકોનીયમ વાપરીને 7 ટકા જેટલો ફાયદો મેળવી શકે છે. તો પછી બીજી મોટી બ્રાન્ડને અલવિદા કહી ઓપેકનું ઝીરકોનીયમ અપનાવો, જે ક્વોલિટીમાં તો બેસ્ટ છે જ, સાથે પ્રાઇઝમાં તેનાથી પણ બેસ્ટ છે.ગ્લોબલ બ્રાન્ડ ઓપેક સિરામિક્સની ઝીરકોનીયમ પ્રોડક્ટ 16 થી 64 ટકાની શ્રેણીમાં છે. આ ઉપરાંત ઉદ્યોગની જરૂરિયાત મુજબ પણ ઝીરકોનીયમ કસ્ટમાઇઝ કરી આપવામાં આવે છે. 1994માં શરૂ થયેલા ઓપેક સિરામિક્સે ઉદ્યોગોની જરૂરિયાતને પ્રાધાન્ય આપી સિરામિક ઉદ્યોગોના ડોમેસ્ટિક ઉપરાંત ઇન્ટરનેશનલ માર્કેટમાં ખૂબ નામના મેળવી છે.બીજી મોટી કંપનીના માત્ર બ્રાન્ડ નેમના કારણે તમે ટ્રેડર માર્જિન, નૂર સહિતના ખર્ચ ભોગવી રહ્યા છો, તેના કરતાં ઘરઆંગણે બનતું ઓપેક સિરામિક શ્રેષ્ઠ છે. હરીફાઇના આ સમયમાં બીજા સિરામિક એકમો જે ઓપેકનું ઝીરકોનીયમ વાપરે છે તે તમારાથી 7 ટકા ઓછા ભાવે મેળવીને હરીફાઈમાં આગળ જઇ રહ્યા છે. તો જો તમે ઓપેકનું ઝીરકોનીયમ હજુ સુધી યુઝ નથી કર્યું, તો આજે જ સંપર્ક કરો.ઓપેક્સ સિરામિક્સની અન્ય પ્રોડક્ટ● ઝીરકોનીયમ પત્તા(52%) (ZIRCON Patta)● ઝીરકોનીયમ ફ્લોર 325 મેશ (ZIRCON FLOUR)● ઝીરકોનીયમ શ્વેત પી (Shwet