સિરામિક ક્ષેત્રની હરીફાઈ વચ્ચે કિંમત અત્યંત મહત્વનું પાસું, કોસ્ટ ઘટાડવા અને ગુણવત્તા વધારવા દરેક મેન્યુફેક્ચરિંગ યુનિટ પ્રયત્ન કરે છે, ત્યારે ઓપેક સિરામિક તેમના માટે આશાનું કિરણ સમાન : ગ્રાહકનો સંતોષ એજ ધ્યેયમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિરામિક ઉદ્યોગોની પ્રથમ પસંદ બનેલ ગ્લોબલ બ્રાન્ડ ઓપેક સિરામિક્સનું એક્સપોર્ટ ક્વોલિટી ઝીરકોનીયમ ટાઇલ્સને માત્ર ગુણવત્તા જ નથી આપતું, પણ વોલ્યુમ ડિસ્કાઉન્ટ આપી સાથોસાથ તેની કોસ્ટને પણ નીચી લઈ જવામાં મદદરૂપ બને છે. ગ્રાહકનો સંતોષ એ જ ધ્યેય માનીને ઓપેક સિરામિક્સ કાર્યરત છે.1994માં શરૂ થયેલા ઓપેક સિરામિક્સે ઉદ્યોગોની જરૂરિયાતને પ્રાધાન્ય આપી આજે સિરામિક ઉદ્યોગોના ડોમેસ્ટિક જ નહીં પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સફળતા મેળવી છે. ખાસ કરીને ઓપેક સિરામિક્સ ઊંચી ઉડાન ભરી રહેલા મોરબીના સિરામિક ઉદ્યોગોની પહેલી પસંદ બની ગયું છે. હજુ જો આ બન્ને ઉદ્યોગનો સમન્વય ચાલતો રહેશે તો સિરામિક ઉદ્યોગને વિશ્વમાં નંબર વન બનાવવામાં ઓપેક સિરામિક પણ શક્ય તેટલા પ્રયાસો કરશે.ઓપેક્સ સિરામિક્સની પ્રોડક્ટ● ઝીરકોનીયમ પત્તા(52%) (ZIRCON Patta)● ઝીરકોનીયમ ફ્લોર 325 મેશ (ZIRCON FLOUR)● ઝીરકોનીયમ શ્વેત પી (Shwet