1372 કિમિનું ટ્રાન્સપોર્ટ ભાડું નહિ, લોકલ ગોડાઉન લોડીંગ- અનલોડીંગનો ખર્ચ નહિ, વચ્ચે કોઈ ડિસ્ટ્રીબ્યુટર્સનું માર્જિન નહિ, ડાયરેક્ટ મેકર ટુ મેકર, સસ્તું ઝીરકોનીયમ કોસ્ટ લઈ આવશે નીચીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ટાઇલ્સ માટે ઓપેકનું ઝીરકોનીયમ પ્રાઈઝ અને ક્વોલિટી બન્નેમાં સર્વશ્રેષ્ઠ છે. આ ઝીરકોનીયમના એક નહિ પણ અનેક ફાયદાઓ છે. તો આજે જ ફોન ઘુમાવો અને આપની મનપસંદ ઝીરકોનીયમની પ્રોડકટ ઓર્ડર કરો.ગ્લોબલ બ્રાન્ડ ઓપેક સિરામિક્સની ઝીરકોનીયમ પ્રોડક્ટ 16 થી 64 ટકાની શ્રેણીમાં છે. આ ઉપરાંત ઉદ્યોગની જરૂરિયાત મુજબ પણ ઝીરકોનીયમ કસ્ટમાઇઝ કરી આપવામાં આવે છે. 1994માં શરૂ થયેલા ઓપેક સિરામિક્સે ઉદ્યોગોની જરૂરિયાતને પ્રાધાન્ય આપી સિરામિક ઉદ્યોગોના ડોમેસ્ટિક ઉપરાંત ઇન્ટરનેશનલ માર્કેટમાં ખૂબ નામના મેળવી છે.ઓપેકનું ઝીરકોનીયમ વાપરવાના ફાયદાઓ જોઈએ તો આમાં 1372 કિમિનું ટ્રાન્સપોર્ટ ભાડું નહિ લાગે. લોકલ ગોડાઉન લોડીંગ- અનલોડીંગનો ખર્ચ નહિ લાગે. વચ્ચે કોઈ ડિસ્ટ્રીબ્યુટર્સનું માર્જિન નહિ લાગે. ડાયરેક્ટ મેકર ટુ મેકર વચ્ચેની આ ડિલ થવાની છે. જેમાં સસ્તું ઝીરકોનીયમ મળશે. જેથી ટાઇલ્સની કોસ્ટ નીચી આવશે.______________________________________________ઓપેક્સ સિરામિક્સની પ્રોડક્ટ● ઝીરકોનીયમ પત્તા(52%) (ZIRCON Patta)● ઝીરકોનીયમ ફ્લોર 325 મેશ (ZIRCON FLOUR)● ઝીરકોનીયમ શ્વેત પી (Shwet