મોરબી : વાઘપર નિવાસી ઊર્મિલાબેન નીતિનભાઈ અઘારા તે નીતિનભાઈ નરભેરામભાઈ અઘારાના પત્નીનું તા. 19-2-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 21-2-2025 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન ઉમા ટાવર, ઋષભપાર્ક, મોરબી ખાતે તેમજ રાત્રે 8 થી 10 કલાક દરમ્યાન પટેલ સમાજવાડી, વાઘપર ખાતે રાખવામાં આવ્યું છે. પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે.