વર્ષ 2015માં 10 બેઠક મેળવનાર કોંગ્રેસને મળી માત્ર છ બેઠક : ભાજપને 10 બેઠક સાથે બહુમતી માળીયા : માળીયા મિયાણા તાલુકા પંચાયતના ચૂંટણી પરિણામોમાં આ વખતે મતદારોએ ઉલટ-સુલટ સર્જી ગત વખતથી ઊંધું પરિણામ આપ્યું છે,વર્ષ 2015માં અહીં કોંગ્રેસને 10 બેઠકો સાથે બહુમતી મળી હતી પરંતુ આ વખતે તદ્દન વિપરીત પરિણામ સાથે ભાજપને 10 અને કોંગ્રેસને છ બેઠકો મળી છે જેથી ભાજપને સતાના સૂત્રો હાથવગા થયા છે. માળીયા મિયાણા તાલુકા પંચાયતની તમામ 16 બેઠકના પરિણામ નીચે મુજબ છે. 1-બગસરા-રૂખીબેન ભીમાભાઇ પીપળીયા-ભારતીય જનતા પાર્ટી-876-ચુંટાયેલ 2 - ભાવપર-સુશીલાબેન અશોકભાઇ બાવરવા-ભારતીય જનતા પાર્ટી 875-ચુંટાયેલ 3 -બોડકી-મનીષાબેન લખમણભાઇ નાટડા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-1323-ચુંટાયેલ 4-જુના ઘાંટીલા-અવચરભાઈ નાનજીભાઈ ઉપાસરીયા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-1242-ચુંટાયેલ 5-કાજરડા-હુરબાઈ રહીમભાઈ મોવર-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-904-ચુંટાયેલ 6-ખાખરેચી-કૈલા અશોકકુમાર મોહનભાઈ-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-1194-ચુંટાયેલ 7-મેઘપર-સીતાબેન ચંદુભાઇ લાવડીયા-ભારતીય જનતા પાર્ટી-1458-ચુંટાયેલ 8-મોટા દહીસરા - ૧-રમેશભાઇ સવજીભાઇ રાઠોડ-ભારતીય જનતા પાર્ટી-1256-ચુંટાયેલ 9-મોટા દહીસરા - ૨-નિર્મળસિંહ મહેંન્દ્રસિંહ જાડેજા-ભારતીય જનતા પાર્ટી-959-ચુંટાયેલ 10-નાની બરાર-ડાંગર જિગ્નેશભાઈ રાયધનભાઈ-ભારતીય જનતા પાર્ટી-661-ચુંટાયેલ 11-નવાગામ-શકીનાબેન ઉમરભાઈ જેડા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-958-ચુંટાયેલ 12-સરવડ-કાંતાબેન ધનજીભાઇ સરડવા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-1216-ચુંટાયેલ 13-વાધરવા-પરમાર રતનબેન મનજીભાઈ-ભારતીય જનતા પાર્ટી-887-ચુંટાયેલ 14-વવાણીયા--કારોરિયા સવજીભાઈ મોહનભાઈ-ભારતીય જનતા પાર્ટી--985-ચુંટાયેલ 15-વેજલપર-કારોરિયા સવજીભાઈ મોહનભાઈ-ભારતીય જનતા પાર્ટી-985-ચુંટાયેલ 16-વેણાસર-પ્રવિણભાઈ અરજણભાઈ અવાડીયા-ભારતીય જનતા પાર્ટી-1284-ચુંટાયેલ