Mi પ્રોડક્ટ ખરીદવા માટેના એકમાત્ર કંપની ઓથોરાઝડ સ્ટોરમાં તમામ પ્રોડક્ટ ઓનલાઈનના ભાવે જ ઓફલાઇન, તો પછી પ્રોડક્ટ જોઈને પછી જ ખરીદવાનો આગ્રહ રાખોRedmi note 13 5G, Redmi note 13+ 5G, Redmi note 13 pro 5G આ ત્રણ મોડેલ જબરદસ્ત ફીચર્સ સાથે આપના ખર્ચનું પૂરેપૂરૂ વળતર આપશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોબાઈલને અપગ્રેડ કરવો છે ? તો આવી જાવ MI સ્ટોરમાં, કારણકે અહીં આજે જ Redmi note 13ના ત્રણ મોડેલ લોન્ચ થયા છે. બેસ્ટ ફીચર્સ સાથેના આ મોબાઈલ બેસ્ટ ડિલ્સ સાથે મળી રહ્યા હોય, આજે જ જુના મોબાઇલને અલવિદા કહી દયો.મોરબીમાં બે સ્થળોએ કંપની ઓથોરાઈઝડ MI સ્ટોર કાર્યરત છે. જ્યાં MIના મોબાઈલ, ટેબ્લેટ, ચાર્જર, બડઝ, રિમોટ, સાઉન્ડ સિસ્ટમ, શૂઝ, એક્ટિવ સહિતની પ્રોડક્ટ મળે છે. ઉપરાંત અહીં જ સર્વિસ સ્ટેશન પણ કાર્યરત હોય, પ્રોડક્ટ ખરીદયા પછી પણ ખૂબ સરળતાથી તમામ સર્વિસ મળી રહે છે.વધુમાં આ બન્ને સ્ટોર ઉપર આજે Redmi note 13 5G, Redmi note 13 + 5G, Redmi note 13 pro 5G આ ત્રણ મોડેલ લોન્ચ થયા છે. જબરદસ્ત ફીચર્સ સાથે આપના ખર્ચનું પૂરેપૂરૂ વળતર આ મોબાઈલમાં મળવાનું છે. આ મોબાઈલ ઉપર 1 વર્ષની વોરંટી પણ છે. ઉપરાંત અહીં ઓનલાઈન ભાવે જ ઓફલાઇન એટલે કે મોબાઈલ જોઈને ખરીદી કરવાનો અવસર મળી રહ્યો છે તો ઓનલાઈન ખરીદીને બદલે અહીં આવી મોબાઈલને જોઈને જ ખરીદી કરો.1)MI સ્ટોરખોખાણી પ્રેસની બાજુમાં, જુના મહાજન ચોક, મોરબી2)MI સ્ટોરમહેશ હોટેલ સામે, શનાળા રોડ, મોરબીવધુ વિગત માટેમો.નં.9586095760મો.નં.8470022222Follow us and get Free Giftshttps://instagram.com/mistoremorbi?igshid=OGQ5ZDc2ODk2ZA==Visit our MI Exclusive Brand Store @ Below Locations1)https://maps.app.goo.gl/vJ2CjUpMyZEXNbvYA?g_st=iw2) https://g.co/kgs/urCnwW