90 હજાર સ્કવેર ફૂટનો વિશાળ પાર્કિંગ એરિયા : તમામ પ્રકારના ફંક્શન તેમજ મીટિંગ માટે અનુકૂળ હોલ ( પ્રમોશનલ આર્ટિકલ ) મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલ કેશર મેરેજ હોલ અદ્યતન સુવિધાથી સજ્જ હોલ છે. જ્યાં દરેક પ્રકારના ફંક્શન તેમજ મિટિંગ અરેન્જ કરી શકાય છે. અહીં 300 કાર પાર્ક થાય તેટલો વિશાળ પાર્કિંગ એરિયા મળે છે. ઉપરાંત સેન્ટ્રલી એસી તેમજ જનરેટર સહિતની સુવિધાઓ પણ છે.આ તમામ ફેસિલિટી કેશર મેરેજ હોલમાં ખૂબ વ્યાજબી ભાવે ઉપ્લબ્ધ છે. કોઈ પણ પ્રસંગ માટે હંમેશા લોકેશનની ચિંતા રહેતી હોય છે. મહેમાનોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેમજ બજેટ પણ ન ખોરવાય તે બધું ધ્યાનમાં રાખીને હોલ પસંદ કરવાનો થતો હોય છે. જો કે હવે મોરબીવાસીઓની આ ચિંતા દૂર થઈ ગઈ છે. કારણકે સમાકાંઠા વિસ્તારથી તદ્દન નજીક મહેન્દ્રનગરમાં સીએનજી પંપની બાજુમાં આવેલ કેશર મેરેજ હોલ દરેક પ્રસંગનો સાક્ષી બનીને પ્રસંગને જીવનભરનું સંભારણું બનાવી દેશે. કેશર મેરેજ હોલમા તમામ પ્રકારના ફંક્શન તેમજ મિટિંગ થઈ શકે છે. અહીં 1500 પર્સનની કૅપેસિટી ધરાવતો હોલ છે. સાથોસાથ 90 હજાર સ્કવેર ફૂટ જેટલી વિશાળકાય પાર્કિગ સ્પેસ પણ ઉપ્લબ્ધ છે. આ ઉપરાંત અહીં જમવા માટે વાસણ, ખુરશી, ગાદલા સહિતની મંડપ સર્વિસની તમામ ચીજ વસ્તુઓ પણ ઉપ્લબ્ધ છે. જેથી અહીં પ્રસંગ દરમિયાન તમામ વ્યવસ્થાઓ ખૂબ સરળતાથી ગોઠવાઈ જાય છે. આ સાથે અહીં સેન્ટ્રલી એસી, જનરેટર, ડાઈનીંગ ટેબલ, પાણીની ફૂલ ફેસિલિટી સહિતની વિશેષ સુવિધાઓ પણ છે. અહીંનો હોલ હોટેલના બેન્કવેટ હોલ જેવો આકર્ષક છે. અહીં પ્રસંગ યોજાયા બાદ દરેક પરિવારો માટે આ હોલ એક કાયમી સંભારણું બની રહે છે. આ બધી જ સુવિધાઓ અહીં તદ્દન વ્યાજબી ભાવે આપવામાં આવે છે. આમ અહીં સુવિધા અને સરળતાના સમન્વયથી દરેક પ્રસંગ ખાસ બની રહે છે. વધુ વિગત માટે મો.નં. 9925915958 અથવા 8320731123નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે