બાળકો માટે કલોથ, ફિડિંગ આઈટમ, બાથરૂમ આઈટમ, એસેસરીઝ, ગોદડી આઈટમ, બેબીકેર પ્રોડક્ટ, મેડિકલ આઈટમ, છઠ્ઠી ફંક્શન આઈટમ, મધર કેર, ફૂટવેર, બેબી ફર્નિચર, ટોયઝ, સ્કૂલ પ્રોડક્ટ સહિતની અનેક વસ્તુઓ : ઓફર 15 જૂન સુધી જ લાગુમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : લાડવા અને જિયાણાની આઇટમો લેવી છે ? તે પણ અઢળક ફાયદા સાથે ? તો ચિંતા ન કરતા મોરબીમાં મોમીપોપ બાય ફેબ્રિક માસ્ટર શો-રૂમમાં એક જ જગ્યાએથી તમામ વસ્તુઓની સૌથી વિશાળ વેરાયટી જોવા મળશે. તેમાં પણ 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ તો મળશે જ. તો આજે જ પધારો, કારણકે ઓફર માત્ર 15 જૂન સુધી જ ચાલશે.મોરબીમાં શનાળા રોડ ઉપર ગાંધી ચોકમાં ગોકુલ સ્કવેરમાં પ્રથમ માળે મોમીપોપ બાય ફેબ્રિક માસ્ટર કાર્યરત છે. અહીં લાડવા તથા જિયાણાની તમામ આઇટમોનો વિશાળ ખજાનો છે. અહીં બાળકો માટે કલોથ, ફિડિંગ આઈટમ, બાથરૂમ આઈટમ, એસેસરીઝ, ગોદડી આઈટમ, બેબીકેર પ્રોડક્ટ, મેડિકલ આઈટમ, છઠ્ઠી ફંક્શન આઈટમ, મધર કેર, ફૂટવેર, બેબી ફર્નિચર, ટોયઝ, સ્કૂલ પ્રોડક્ટ સહિતની અનેક વસ્તુઓની વિશાળ રેન્જ છે. અહીં તમામ વસ્તુઓ ક્વોલિટીવાળી તેમજ એકદમ વ્યાજબી ભાવે મળશે. તો એક વખત આ શો-રૂમની રૂબરૂ મુલાકાત લ્યો. મોમીપોપ બાય ફેબ્રિક માસ્ટરપહેલો માળ, ગોકુળ સ્કવેર, ગોકુલ ટેલિકોમ ઉપર, ગાંધી ચોક, શનાળા રોડ, મોરબીમો.નં.77550 23636ઈન્સ્ટાગ્રામ www.instagram.com/momipop_morbi?igsh=NDlheHE5eGsybDNiવોટ્સએપ wa.me/917755023636