મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં 8એ નેશનલ હાઇવેથી લખધીરપુર રોડ ઉપર ટાઇલ્સથી લઈ એન્જીનીયરીંગ પ્રોડક્ટ કે અન્ય કોઈ ધંધા માટે મોકાનું ગોડાઉન તદ્દન વ્યાજબી ભાવે ભાડે આપવાનું છે. આ ગોડાઉન 4600 સ્કે.ફૂટની જગ્યામાં અને 21 ફૂટની હાઈટ ધરાવે છે. જે અનેક સુવિધાઓથી સજ્જ છે. શેડમાં ઉપલબ્ધ સુવિધાઓ◆ 4600 ફૂટ (કોર્નર) 21 ફૂટ હાઇટ◆ 24 કલાક લાઇટ (થ્રી ફેઇઝ અને સિંગલ ફેઇઝ કમ્પલેટ વાયરીંગ સાથે)◆ પાણી ની સુવિધા ◆ ઓફિસ અને લેબર રૂમ◆ ટોઇલેટ અને બાથરૂમ◆ બે લોડીંગ પોઇન્ટ◆ કોર્નર ગોડાઉનવધુ વિગત માટેમો.નં.9558819700મો.નં.9265530922